news media

અલર્ટ / ગુજરાત માથે 24 કલાક ભારે, આ વિસ્તારોમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

 

ગુજરાતમાં આવનારા 24 કલાક કેટલાક વિસ્તકારોમાં આભ ફાટવાની હવામાન વિભાગની આગાહી છે. જ્યારે દ. ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં તો પહેલેથી જ વરસાદી પાણી ઘુસી ગયા છે. અને એવામાં હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહીને પગલે પુરની સ્થિતિનું નિર્માણ થવાની સંભાવનાને પગલે બચાવ કામગીરીને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

Post a Comment

0 Comments