news media

social distancing નું ખુલેઆમ ધજાગરા ઉડતો વીડિયો વાયરલ થયો

તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા C.R પાટીલ દ્વારા એક રેલી નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં જાહેરનામા ભંગ ના ખુલે આમ ધજાગરા ઉડતા  જોવા માળીયા હતા  

તેમનો એક વિડિયો પણ વાઇરલ થયો હતો 

વિડિઓમાં જોવા મળે છે કે BJP અને C.R પાટીલ ની રેલીમાં ક્યાંય social distancing પાલન કરવામાં આવ્યુ નથી   અને police જાહેરનામાના ભંગ બદલ દંડ વસુલ કરે છે  આ લોકો ને કોરોનાની બીક જ નથી 

Post a Comment

0 Comments