બંધારણ કલમ 19 મુજબ દરેક નાગરિક ને વાણી અભિવ્યક્તિ સ્વતંત્રતા નો હક છે 
રોડ - રસ્તા ઉપર કે સરકારી કચેરી કે  અન્ય કોઈ જગ્યા એ મોબાઈલથી  વિડિઓ ન ઉતારી શકાય એવો કોઈ કાયદો ભારત માં બન્યો જ નથી 
જેવી રીતે મીડિયા દરેક જાહેર પ્રવુતિ નો વિડિઓ રેકોર્ડિંગ કરી શકે છે એવી જ રીતે દેશને કર ચુક્વતો દરેક નાગરિક સરકારની કોઈપણ પ્રવુતિનું રેકોર્ડિંગ કરી શકે છે 
જ્યાં ખોટું થતું હોય જયા તમારી સાથે અન્યાય થતો હોય ત્યાં તમે બિન્દાસ્ત રેકોર્ડિંગ કરી શકો છો જો તમને રેકોર્ડિંગ કરતા બળજબરીપૂર્વક રોકવામાં આવે તો એ કલમ 323, 350 મુજબ ફોજદારી ગુનો બને છે    

સરકારી સંસ્થા જેવીકે ઈસરો અણુમથક સીબીઆઈ હાઇકોર્ટ વગેરે અંદર કે બહારથી વિડિઓ કરવાનો ગુનો બને છે બાકી કોઈ પણ જગ્યાએ સરકારી કે કોઈ અન્ય જગ્યાએ અન્ય બાબતનો વિડિઓ ઉતારવો તે કાયદેસર ગુનો નથી